________________
૧૭૦
કર્મગ ઔષધ સમી, જ્ઞાન સુધાકર વૃષ્ટિ ! '
શિવસુખ અમૃત સરેવરે, જય સભ્યદષ્ટિ પલા જ્ઞાનવૃક્ષ સેવે ભવિક, ચારિત્ર સમકિત મૂલ અજર અગમ ફલ પદ લહ, જિનવર પદવી ફૂલ પરા
એ રીતે બહિરાત્માદિક ત્રણ આત્માનું સ્વરૂપ અધ્યાત્મ બાવનીચે કરી જાણવું.
હવે જીવસ્વરૂપનું ધ્યાન કરવાને ગાથા કહે છે – अहमिको खलु सुद्धो, णिम्ममओ णाण-दसणसमग्गो । णिमम णिउत्तचित्तो, सन्वे. एए खयं णेमि ॥१॥
અર્થ-જ્ઞાની જીવ એવી રીતે ધ્યાન કરે જે હું એક છું, પરપુદ્ગલથી જ્યારે છું, નિશ્ચયન કરી શુદ્ધ છું. મારૂં જ્ઞાન કમલથી ન્યારું છે, નિમમ એટલે મમતાથી રહિત છું, જ્ઞાન-દર્શનથી ભર્યો છું, હું મારા જ્ઞાનભાવ સહિત છું હું મારા ગુણમાં રહ્યો છું, તે ચેતના ગુણ મારી સત્તા છે, એવું પિતાનું આત્મસ્વરૂપ તેને ગુરૂગમથી જ્ઞાનીની નિશ્રાએ ધ્યાવતે સર્વકર્મને ક્ષય કરે છે.
હવે સમકિતની શુદ્ધિ કરવા સારૂ નિશ્ચયવ્યવહારરૂપ ચૌભંગીએ કરી દેવ, ગુરૂ અને ધર્મનું વરૂપ દેખાડે છે.
૨૧૨ નિશ્ચયથકી શુદ્ધ દેવ તે આપણે જીવ, નિષ્પન સ્વરૂપી, તવરમણ, આપણા, આત્માનું તરણ -તારણ જહાજ તે આપણે આત્મા છે, સર્વ કર્મ કલેશને