________________
જ્ઞાનીની નિશ્રા વિના, જે પહેરે મુનિશા
શુદ્ધ ક્રિયા તસ નવિ હવે, ઈમ જાણે ધરે નેહરા અંતર્ગતની વાતડી, નવિ જાણે સ્વચ્છેદ
કેવલ લિંગધારી તણે, ન કરે તે પ્રસંગ ૩૩. અંતર આતમ સ્વભાવ છે, તે જાણે મુનિરાયા
કર્મમલ કરે કરે, એમ જાણે મનમાંય ૩૪ આતમ વસ્તુ સ્વભાવ છે, તે જાણે ઋષિરાયા
અધ્યાતમ વેદી કહે, ઈમ જાણે ચિત્તમાંય ૩૫ આતમ ધ્યાને પૂર્ણતા, રમતા આત્મસ્વભાવ
અષ્ટકમ દ્વરે કરે, પ્રગટે શુદ્ધ સ્વભાવ ૩૬ લાખ કરોડ વરસે લગે, કિરિયાએ કરી કર્મ
જ્ઞાની શ્વાસેહવાસમાં, ઈમ જાણે તે મર્મ પાછા અંતર મેલ સવિ ઉપશમે, પ્રગટે શુદ્ધ સ્વભાવ
અવ્યાબાધ સુખ ભેગવે, કરી કર્મ અભાવ ૩૮ અક્ષયઋદ્ધિ લેવા ભણી, અષ્ટ કર્મ કરે દૂર
અષ્ટ કર્મના નાશથી, સુખ પામે ભરપૂર મારા સંતેષી તે સદા સુખી, સદા સુધારસ લીના ઇંદ્રાદિક જસ આગલે, દીસે દુઃખીયા દીન ૪૦
*અહીં જ્ઞાનીની નિશ્રા વિનાની કર્મ નિર્જરાના લક્ષ્ય વિનાની ક્રિયા જાણવી, તથા જ્ઞાની એટલે નયસાપેક્ષ રીતે આત્માના શુદ્ધસ્વરૂપને ગુરૂગમથી ઓળખી ગુણસ્થાનકાનુસાર યોગ્ય આચરણમાં રહેલ પરિણતિ જ્ઞાની જાણ.