________________
શ્રી જિનવાણી સ્યું નમી, કીજે આતમ શુદ્ધ
ચિદાનંદ સુખ પામીયે, મિટે અનાદિ અશુદ્ધ ૧૧ શુદ્ધાતમ દર્શન વિના, કમ ન તૂટે કેયા
તે કારણ શુદ્ધાતમા, દર્શન કરો થિર હોય ૧૨ાા આતમ અનુભવ રમણથં, મટે મોહ અંધાર !
આપ સ્વરૂપમેં ઝલહલે, નહિ તસ અંત અપાર ૧૩ તિહાં આતમ ત્રિવિધા કહ્યો, બાહિર અંતર નામ પરમાતમ તિહાં તીસરે, સે અનંત ગુણધામ ૧૪
પ્રથમ બહિરાત્મ લક્ષણ ! પુદ્ગલસે રાતે રહે, જાને એહ નિધાના તસ લાર્ભો લેજો રહે, બહિરાતમ અભિધાન ૧૫
દ્વિતીય અંતરાત્મલક્ષણ પુગલ ખલ સંગીપ, સેવે અવસર દેખા
તનુ શક્તિ જપું લક્કડી, ગ્યાનભેદ પદ લેખ ૧દા બહિરાતમ તજ આતમા, અંતર આતમ રૂપા
પરમાતમને ધ્યાવતાં, પ્રગટે સિદ્ધ સ્વરૂપ ૧૭ પુદ્દગલભાવ રૂચે નહિ, તાર્થે રહે ઉદાસ
સે અંતર આતમ લહે, પરમાતમ પરકાશ ૧૮ સિદ્ધ અરૂપી જે કહું, પણ કશું દેખું ન રૂપા
અંતરદષ્ટિ વિચારતાં, એસે ને સિદ્ધ અનુપ ૧લા અનુભવ ગોચર વસ્તુકા, જાણે એહિ અલાદા કહન સુનનમેં કિસું નહિ, પામે પરમ આલ્હાદ મારા