________________
૧૬૨
ગુરૂ-વ્યવહારનયના મતવાળે તે બાહ્યથકી જેનું જેવું સ્વરૂપ દેખે, તેને તેવું કહી બેલાવે.
એટલે ચાર ગતિરૂપ સંસારમાં જીવ નવ-નવા ભાવે કરી એકેદ્રિયથી માંડી પંચેંદ્રિય પર્યત દેવતા, નારકી, તિર્યંચ અને મનુષ્ય નામ ધરાવી, ચવવું–ઉપજવું કરે છે, માટે જે ગતિમાં ઉપજે, તે ગતિના જે પ્રાણ જીવ ધરે છે, તે વ્યવહારને પ્રાણ જાણવા..
તથા નિશ્ચય પ્રાણુ તે જીવને સત્તાગને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગરૂપ છે. એ જીવન નિશ્ચયપ્રાણ તે સદાકાળ શાશ્વતા છે, એને કઈ કાળે વિનાશ થતું નથી.
એટલે વ્યવહાર પ્રાણની તે ઘટ–વધ થાય. ગતિએ ગતિએ વિનાશ થાય, પરંતુ નિશ્ચયપ્રાણ તે શાશ્વતા જાણવા.
૨૦૯ શિષ્યા–એક મુઠ્ઠીમાં જીવ કેટલા પામીયે?
ગુરૂ –નિગદીયાના ગળા કાકાશ પ્રમાણે અસંખ્યાતા છે, એટલે ચૌદરાજ લોક જીવે કરી, કાજળની કરી પ્રમાણે ભર્યો છે, તેથી એક મુઠીમાં પણ નિગોદના ગેળા અસંખ્યાતા સંભવે છે, તેથી તેમાં અનંતા જીવ પામીએ.
- ૨૧૦ શિષ્ય-પદ્રવ્ય મહેલા એક મુઠીમાં કેટલા દ્રવ્ય પામીયે?