________________
૧૦
તથા સમભિરૂદ્ધ નયને મતે તેરમે ચૌક્રમે ચુડાથે કેવલી ભગવાન્ શુદ્ધે વ્યવહારમાં વર્તે છે, તેમાં નવ તા પાત્રીચે, એટલે ચૌદમે ગુણુઠાણે કેવલી ભગવાનને પણ પાંચ લઘુ અક્ષરરૂપ કાર્ય કરવું બાકી છે, તેથી એટલી જીવને અશુદ્ધતા જાણવી. તે અશુદ્ધતાને ટાળે અને શુદ્ધતા નિપજાવે, તેને શુદ્ધ વ્યવહારનય કહીએ.
એટલે જેમ જેમ જ્ઞાની નિર્દિષ્ટ વિવિધ ક્રિયાઓની મેાક્ષના લક્ષ્યથી આચરણાના મળે આગળના ગુણુઠાણાનુ અેડવું, અને ઉપરલા ગુણુઠાણાનું લેવું, તેને શુદ્ધ વ્યવહારનય જાણવા.
એ રીતે છ પ્રકારે વ્યવહાર નયના સ્વરૂપમાં છે, આઠે તથા નવ તત્ત્વ જાણવા,
૨૦૭ શિષ્યઃ— એ નવતત્વમાંથી નિશ્ચયનયમાં કેટલા તત્ત્વ પામીચે ?
ગુરૂ—એવ’ભૂત નયને મતે—
૧ જ્ઞાનાવરણીયકની પાંચ પ્રકૃતિ ક્ષય કરી અનંતજ્ઞાન પ્રગટ કર્યું,
૨ દનાવરણીય કર્મીની નવ પ્રકૃતિ ક્ષય કરી અનંત દર્શન પ્રગટ કર્યુ,
રૂ વેદનીય કર્મીની એ પ્રકૃતિ ક્ષય કરી અવ્યાબાધ સુખ પ્રગટ કર્યું.