________________
વૈયાવચ્ચ, ઉપકાર, કરણ, દયા, યત્નામનહર વચન. બોલવું, સર્વ જીવનું રૂડું ચિંતવવું, એ આદિ દેઈ, અનેક પ્રકારે જીવ શુભ વ્યવહારના કર્તા જાણવે. - હવે ત્રીજે અશુભ વ્યવહારનય,
તેણે કરી છવ, કોધ, માન, માયા, લેભ, વિષય, કષાય, નિદ્રા, વિકથા, હાંસી, વિનેદ, નિદા, ઈર્ષા, ચાડી, મૂછ, મમતા, હિંસા, મૃષા, અદત્ત, મિથુન, એ આદિ ઇને અનેક પ્રકારે છવ, અશુભ વ્યવહારના કર્તા જાણ.
હવે થે ઉપચરિત વ્યવહારનય.
તેણે કરી છવ, ધન, કુટુંબ, પરિવાર, હાટ, ઘર, વખાર, ગામ, ગરાસ, દેશ, ચાકરરૂપ દાસ, દાસી, વાતાર, રાજદ્ધિ, ક્ષેત્ર, ખાં, વાડી, વન, આરામ, કૂવા, વાવ, સરોવર, નવાણ, એ આદિ અનેક પ્રકારની જે વસ્તુ પિતાથી પ્રત્યક્ષ જુહી છે, તેને જીવ અજ્ઞાનપણે પોતાની કરી જાણે છે, તેને “મારૂં, મારૂં' કતે ફરે છે, તેથી તેના પાપને અધિકારી થાય છે,
એ ઉપચરિત વ્યવહારના કર, કર્તા બણ. હવે પાંચમે અનુપચરિત વ્યવહારનય.
તેણે કરી છવ, શરીરાદિક પર વસ્તુ જે પોતાના આત્મસ્વરૂપથકી પ્રત્યક્ષ જુદી છે, પરતું પરિણામિક ભાવે લલીભૂતપણે એકઠી છવની સાથે મળી રહી છે, તેને છવ, પિતાની કરી જાણે છે, એ પણ છવે એવા