________________
૧૧૭
૨૦૫ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી અધેાલાકમાં કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂ:—માલાકમાં ભવનપતિ, દેવ તથા નારકીના જીવ અને પાંચ સ્થાવરના જીવ, તથા નિગેાઢીયા જીવ રહ્યા છે,
તેમાં સમકિતી જીવ આશ્રયી આઠ તત્ત્વ પામીયે, અને મિથ્યાત્વી જીવ આશ્રયી છ તત્ત્વ પામીચે,
૨૦૬ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી વ્યવહારનયમાં કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂ:—વ્યવહાર નયના મૂળભેદ તા એક છે, અને (વસ્તારથી છ સેન્ર જાણવા, તે આવી રીતે
એક તા અશુદ્ધ વ્યવહારનય છે,
: તે અશુદ્ધ વ્યવહારનચે કરી જીવમાં અજ્ઞાન, રાગ, દ્વેષ એ અનાદિકાળના શત્રુભૂત થઈ લાગ્યા છે, તેણે કરી જીવમાં અશુદ્ધપણું જાણવું, માટે એ અશુદ્ધતાની ચીકાશે કરી જીવને સમયે સમયે અનંતા કરેંરૂપ દળીયા સત્તાયે લાગે છે, એ અણુતા જીવને અનાદિની જાણવી, એ રીતે એ અશુદ્ધ વ્યવહારનયે જીવ કર્તા જાણવા, તેનું સ્વરૂપ સંક્ષેપમાત્ર કહ્યું.
હવે ખીન્ને જીભ વ્યવહારનય છે,
તેણે કરી જીવ દાન, શીયલ, તપ, ભાવના, પૂજા, પ્રભાવના, સેવા, ભક્તિ, સાહમ્મિવાત્સલ્ય, અને વિનય,