________________
૧૫૬ તેમાં આઠ તત્વ પામીયે. અને તેરમે ગુણઠાણે કેવલી ભગવાન વતે છે, તેમાં નવ તત્વ પામીએ.
૨૦૨ શિષ્ય – એ નવતત્વમાંથી અઢીદ્વિીપથી બહારના લોકમાં કેટલા તવ પામીયે ?
ગુર–અઢીદ્વીપથી બહાર તિર્યંચ છવ રહ્યા છે, અને દેવતા, વિદ્યાધર તથા મુનિરાજનું અઢીદ્વીપ બહાર આવાગમન છે, માટે તિહાં મિથ્યાત્વી જીવમાં છ તત્વ પામી, અને સમકિતભાવે જે જીવ વર્તે છે, તેમાં આઠ તત્ત્વ પામીયે.
૨૦૩ શિષ્યએ નવ તત્વમાંથી ઉદ્ઘલેકમાં કેટલા તત્ત્વ પામી?
ગુરઉર્વકમાં વૈમાનિક દેવ રહ્યા છે, સિદ્ધના જીવ રહ્યા છે, પાંચ સ્થાવરના જીવ રહ્યા છે, અને નિગદીયા જીવ રહ્યા છે, - તેમાં સિદ્ધના જીવ આશ્રયી ત્રણ તત્વ પામીયે, અને મિથ્યાત્વી જીવ આશ્રયી છ તત્વ પામીયે, તથા સંમકિતી જીવ આશ્રયી આઠ તત્વ પામીયે.
૨૦૪ શિષ્યએ નવ તત્વમાંથી તિર્જીકમાં કેટલા તત્વ પામીયે?
- ગુરૂ–તિર્જીકમાં જે મિથ્યાત્વી જીવ છે, તે આશ્રયી છ તત્વ અને સમક્તિ ભાવે છમસ્થ અવસ્થા પર્યત જે જીવ વતે છે, તેમાં આઠ તત્વ, તથા તેરમે ગુણઠાણે કેવલી ભગવાન વતે છે, તેમાં નવ તત્વ પામીયે.