________________
૧૭ શિષ્ય-એ નવ તત્તવમાંથી શક્તિીને સાધ્ય–સાધનરૂપ કેટલા તત્ત્વ છે?
ગુરૂ—નવતત્વમાંથી સમકિતીને સારૂ એક તત્વ અને સાધનરૂપ બે તત્વ પામીએ, તે આવી રીતે –
શબ્દનયને મને સમકિતભાવે જે જીવ વતે છે, તે એવું ચિંતવન કરે છે, જે મારા જીવે કર્મવશે કરી સંસારમાં ફરતાં અનંતા પુદ્ગલપરાવર્તન કર્યા; તેણે કરી અજ્ઞાનપણે ઘણી વિરાધના કરી, એટલે કેવલી, છમસ્થ મુનિરાજ, તીર્થયાત્રા, કેવલી પ્રરૂપિત ધર્મ, સમકિતી, દેશવિરતિ, બ્રહ્મચારી, એ આદિ દેઈને અનેક પ્રકારના ગુણી છો તેના અવર્ણવાદ બોલીને વિરાધનાઓ કરી.
એમ સંસારમાં ફરતાં અજ્ઞાનને વશ કરી મેં એવા ઉત્તમ ગુણીજીની નિંદા કરી, ઈર્ષા કરી, તે કમેં વીંટાણે થકો અનેક પ્રકારે વિટંબના ભોગવી.
સંથા મેં દુષ્ટ પાપી જીવે અજ્ઞાનપણે એક ઈદ્રિય સુખના જ સ્વાદ માટે અનેક પ્રકાર છવને છેદના, ભેદના, તાડના, તજ ના પ્રમુખ, દુઃખ પીડા ઉપજવી, એટલે એક સમકિત ગુણ વિના મારે જીવે મિથ્યાત્વભાવે કરી મહા બા વિબિડ કર્મના બંધ બાંધ્યા. તેણે કરી ભારે થઈને મારે જીવે નરક-નિગોદમાં અનંતા દુઃખ સેવવ્યા.
એમ દુખ ભોગવતાં ભોગવતાં ભવસ્થિતિને એણે કરી જેવારે પુણ્યરૂપ વેળાવાની સહાયે ત્રાસપણું, પચેંદ્રિય સંપૂર્ણતા મનુષ્યને અવતાર, દેવ-ગુરૂની જોગવાઈ મળી,
શકે તથા એ
એક પ્રકારની