________________
તે જીવને ચણરૂપ જાવું.
૧૯૩ શિષ્ય – એ નવ તત્વમાંથી પ્રત્યક્ષ જ્ઞાનમાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ–પ્રત્યક્ષ જ્ઞાનના બે ભેદ છે, એક સર્વપ્રત્યક્ષ અને બીજુ દેશપ્રત્યક્ષ
તેમાં સર્વ પ્રત્યક્ષ તે કેવળજ્ઞાન છે. તિહાં કેવલી ભગવાન કાલકનું સ્વરૂપ કેવળજ્ઞાને કરી પ્રત્યક્ષપણે જાણે છે, તેમાં નવ તત્વ પામીયે, અને સિદ્ધના જીવ પણ કેવળજ્ઞાને કરી સર્વભાવ પ્રત્યક્ષપણે જાણે છે. તેમાં ત્રણ તત્વ પામીએ. એ રીતે સર્વ પ્રત્યક્ષનું સ્વરૂપ કહ્યું, ' હવે દેશ પ્રત્યક્ષ જ્ઞાનના વળી બે ભેદ છે. એક તે મન:પર્યવજ્ઞાન, તે મને વર્ગને પ્રત્યક્ષપણે જાણે, અને બીજુ અવધિજ્ઞાન, તે પુદ્ગલ વર્ગણાને પ્રત્યક્ષપણે જાણે, એ દેશપ્રત્યક્ષના બે ભેદ જાણવા. તેમાં આઠ તત્વ પામીયે.
એ રીતે પ્રત્યક્ષ જ્ઞાનના સવરૂપમાં આઠ, નવ તથા ત્રણ તાવ જાણવા
૧૯૪ શિષ્યએ નવ તત્તવમાંથી પરાક્ષજ્ઞાનમાં કેટલા તરવ પામીયે?
ગુર–પક્ષજ્ઞાનના ત્રણ ભેદ છે, એક આગમ પસાણ, બીજું અનુમાન પ્રમાણુ, ત્રીજું, ઉપમા પ્રમાણુ.
તિહાં જે દેવતાના સમ, નારકનિગાહના ઉવ.