________________
૧૪
એ ગુણ સયકારી થાય તા, જીવને સવ કમ થકી અડાવી, શુદ્ધ કરે, અને અનંત ચતુષ્ટયરૂપ લક્ષ્મી પ્રગટ કરી આપે. માટે સવર અને નિજ ગ઼રૂપ એ તત્ત્વ જીવને શુદ્ધ ગુણરૂપ જાણવા.
૧૯૨ શિષ્યઃ——એ નવ તત્વમાંથી જીવને નિશ્ચય ગુણુરૂપ કેટલા તત્ત્વ છે?
ગુરૂ—એવ’ભૂતનયને મતે નિશ્ચય ગુણુરૂપ એક
માક્ષતત્વ જાણવું.
જે કારણે
જિહાં
જન્મ નહિ, જરા નહિં, મરણુ નહિં, રાગ નહિ, શાક નહિ,
પીડા નહિ, સંતાપ નહિં,
ક્રમ' નહિ,
ષિ નહિ. વ્યાધિ નહિ,
હે નહિ, હેત નહિ,
પ્રીતિ નહિ, ક્રોષ નહિ,
વાદ નહિ, વિવાદ નહિ,
શત્રુ નહિ, મિત્ર નહિ,
એવું શિવ=નિરુપદ્રવ, અચલિત, અક્ષયપદની સ્થિતિ અનંત સુખના વાસક્ષ તે મેક્ષક કહીયે.