________________
૧૫" એમ અનેકનયની અપેક્ષાએ પંડિતલેકને એનવતત્વમાં જીવનું ગુણીપણું. જાણવું.
૧૮ શિષ્યએ નવ તત્વમાં છવને અશુભ ગુણરૂપ કેટલા તત્વ પામીયે?
ગુરૂ –અશુભ ગુણ તે પાપ કહીયે, અને તે પાપના દળીયા અજીવ, તે આશ્રવરૂપ જાણવા, અને એ દળીયે જીવ બંધાણે છે.
એ રીતે પાપ, અજીવ, આવ, અને બંધ એ ચાર તત્વ છવને અશુભ ગુણરૂપ જાણવા.
૧૯૦ શિષ્ય –એ નવ તત્વમાં જીવને શુભ ગુણરૂપ કેટલા તત્વ પામીયે ?
ગુરશુભગુણ તે પુણ્યને કહીયે, તે પુણ્યના દળીયા અજીવ છે, તે આશ્રવરૂપ જાણવા, અને એ દળીયે જીવ બંધાણે છે. - એ રીતે પુણ્ય, અજીવ, આશ્રવ, અને બંધ એ ચાર તત્વ જીવને શુભગુણરૂપ જાણવા.
૧૯૧શિષ્ય ––એ નવ તત્વમાંથી જીવને શુદ્ધ ગુણરૂપ કેટલા તત્વ પામીયે?
ગુરૂ–જીવ, શુભાશુભ વિકારરૂપ કર્મ કરી લે પાણે, તેથી ચાર ગતિરૂપ સંસારમાં અનેક પ્રકારે પીડા ભોગવે છે, પણ જે શબ્દ-સમભિરૂદનયને મતે સંવર નિજેરારૂપ