________________
૧૪
ગુરૂ –એ લેકોત્તર એટલે લકથકી ઉત્તર ચારગતિ -રૂપ સંસારની વાંછા થકી રહિત એક મોક્ષમાર્ગને સાધે, તેને લેકોત્તર માર્ગ કહીએ.
એટલે સમકિતી, દેશવિરતિ તથા છ–સાતમે ગુણઠાણે વર્તતા જે સાધુ મુનિરાજ, એમ યાવત્ છઘ
સ્થ અવસ્થા લગે સર્વે જીવ લેકર માર્ગમાં જાણવા. તેમાં આગળ કહ્યા તે રીતે આઠ તત્વ પામીયે.
- તથા તેર-ચૌદમે ગુણઠાણે શુકલધ્યાનમાં વતતા કેવલી ભગવાન પણ લકત્તર માર્ગમાં જાણવા. તેમાં આગળ કહ્યા તે રીતે નવ તતવ પામીયે.
૧૮૩ શિષ્ય --એ નવ તત્વમાંથી જીવને બાધક દશા કેટલા તત્વની સાથે છે?
ગુરૂ––એ નવ તત્ત્વમાંથી જીવને બાધકદશા છે તત્વની સાથે છે, કેમકે જીવને અનાદિ કાળના સત્તાએ ભાવકમરૂપ રાગ અને દ્વેષ, શત્રુ થઈ લાગ્યા છે, તેની ચિકાશે જ્ઞાનીની આજ્ઞા અનુસાર ન ચાલવાથી શુભાશુભ વિકારરૂપ આઠ કર્મના દળીયા લાગે છે, તે દળીયાને દ્વવ્યકમ કહીયે, તે આઠ કર્મ થકી ઉત્તર કમરૂપ એક ને અઠ્ઠાવન પ્રકૃતિ જાણવી, તે પ્રકૃતિરૂપ કમેં જીવ બંધાણો, તેણે કરી ચાર ગતિરૂપ સંસારમાં ફરે છે, એ રીતે જીવને આધકાદશા કહીયે, તેમાં આગળ મિથ્યાત્વ ગુણઠાણે કહ્યા તે રીતે છ તવ પામીએ.