________________
૧૩૯
એટલે શુભપુણ્યરૂપ ફળની વાંછાએ પરિણામ વર્તે છે, માટે તે આશ્રવરૂપ જાણવા,
એટલે જીવને કાણુ તા શુભ મળ્યા, પણ તે માંહે જીવના ઉપચાગ ભળે તે પુણ્યરૂપ દળીયા બાંધે, તેવારે જીવ, પુણ્ય, અજીવ, આશ્રવ અને અધ, એ પાંચ તત્ત્વ પામીચે, નહિ તે શુભકારણરૂપ જીવને એક પુણ્ય તત્ત્વ જાણવું.
૧૭૯ શિષ્યઃ——એ નવતત્ત્વમાંથી જીવને શુદ્ધ કારણરૂપ કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂ:— જીવ, શુભાશુભ કમ રૂપ કચરે લેપાણો, તેણે કરી ચાર ગતિરૂપ સંસારમાં અનેક પ્રકારની વિટંખના ભાગવે છે, પરંતુ જો સ`વર અને નિજ રારૂપ એ શુદ્ધ કારણ જીવને મળે, તેા ક્રમ થકી છેડાવી મેાક્ષનગરે પહાંચાડે.
એ રીતે શુદ્ધ પ્રકારે કાણુરૂપ જીવને સવર્ અને નિર્જરા એ બે તત્ત્વ જાણવા.
૧૮૦ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી નિશ્ચયથકી કાયરૂપ કેટલા તત્ત્વ પામીચે ?
.
ગુરૂ:—એવ’ભૂતનયને મતે નિશ્ચયથકી કા*રૂપ એક માક્ષતત્ત્વ જાણવું.
તે મેાક્ષપુરીમાં તા આગળ કહ્યા તે રીતે ત્રણ તત્ત્વ
પામીયે.