________________
૧૦૧
કારણ કે વંદન એટલે કૃતિકર્માદિ ગુરૂવંદન જાણવું, તિહાં જે વી શાલવીએ વંદના કરી, તેને તરમાં પુણ્ય-પાપરૂપ ફૂલની વાંછા ન હતી, એક ફૈક્ત કૃષ્ણ વાસુદેવનુ મન રીઝવવા સારૂ વંદના કરી હતી, માટે તેણે પુણ્યરૂપ મૂળ ઉપાજ્યું નથી તેથી તેમાં તે એક જીવતત્ત્વ પામીયે.
તથા વ્યવહારનયને મતે અંતરંગ રાગ સહિત, ભક્તિ સહિત વિધિપૂર્વક વંદના કરે છે, પણ અંતરગ ઉપયાગની જાગૃતિ કે જ્ઞાનીની નિશ્રા વિના સ્વચ્છ ંદ રીતે તથા કમનિ રાના ધ્યેય વિના મ્હાં જોઈ ટીલું કરવાની જેમ અથવા કુલાચારે અંતરંગ પુણ્યરૂપ ઈંદ્રિય સુખની વાંછાએ વાંદે છે, તેમાં પાંચ તત્ત્વ પામીચે.
એક તા તેના જીવ અને ઋજીસૂત્રનયને મતે દ્રવ્યવંદન કરતાં શુભ ફળ ઉપાયુ તે ખીજું શુભ પુણ્ય, ત્રીજી પુણ્યનાં દળીયા તે અજીવ, એ આશ્રવરૂપ જાણવા. તે ચેાથુ આશ્રવ તથા એ ઢળીયે જીવ ખંધાણુા; તે પાંચમા અધ.
એ રીતે દ્રવ્યવદનમાં પાંચ તત્ત્વ છે.
૧૩૪ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી દ્રવ્ય પ્રતિ ક્રમણમાં કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂ —એ દ્રવ્ય પ્રતિક્રમણ નામે આવશ્યક છે, તે ઋનુસૂત્ર નયને મતે પહેલે ગુણુઠાણે કહીયે, તેમાં પાંચ તત્ત્વ પામીયે.