________________
૧૦૦ તે તેને જીવ, છે જીવ તત્વ, બીજું શુભકર્મ તે પુણ્ય તત્ત્વ, ત્રીજું પુણ્યના દળીયા તે અજીવ તત્વ, એ આશ્રવરૂપ છે તે આશ્રવતત્વ, પાંચમું એ દળીયે જીવ બંધાણે તે બંધ તત્વ,
એ રીતે નવ તત્ત્વમાંથી દ્રવ્ય સામાયિકમાં પાંચ તત્ત્વ પામીયે.
૧૩૨ શિષ્યએ નવ તિત્વમાંથી દ્રવ્યચતુર્વિશ– સ્તવમાં કેટલા તવ પામીયે?
ગુરૂા–દ્રવ્ય ચતુર્વિશતિસ્તવમાં આઠ તત્ત્વ પામીયે.
જે કારણે આવતે કાળે વીશ જિન થશે, તે વીતરાગ દેવે કહ્યા છે, તેના ભવ શરીર આશ્રયી દ્રવ્ય ચઉવિસ કહીએ, એટલે કેઈ જીવ સમક્તિ ભાવે વર્તતા હશે, પરંતુ હમણાં તેમની સેવા, સ્તુતિ, ભક્તિ, પૂજા પ્રમુખ જે કરીએ તે નૈગમનયને મતે વર્તમાને પિતાના ભાવથી આવતા કાળની દ્રવ્યની ગષણ જાણવી, માટે તેમાં સમકિતી જીવની પેઠે આઠ તત્વ કહીયે.
૧૩૩ શિષ્યએ નવ તત્તવમાંથી દ્રવ્યવંદનમાં કેટલા તત્ત્વ પામીયે ? - ગુરૂ-વ્યવહારનયને મતે જે વીરા શાલવીની પરે વંદના કરે તે એક તત્ત્વ પામીયે, અને જુસૂત્ર નયને મતે દ્રવ્યવંદન કરે તે પાંચ તત્વ પામીયે.