________________
જે વિલાસ ભેગવતા અનંત ભાવસિદ્ધ પરમાત્મા તિઃ સ્વરૂપે આપ આપને સ્વભાવે અનંત સુખ ભોગવે છે.
એવું સાંભળીને શિષ્ય છે કે જે તે સુખ તે શું કહીયે ?
ગુરૂ –સુખનું વર્ણન કરતા કેવળીના આઉખા અનંત પુરા થઈ જાય તે પણ વર્ણવ્યું જાય નહિ એટલું છે તે પણ દ્રષ્ટાંતે કરી લેશમાત્ર બતાવું છું.
ગાથા સુરગણું સુખ ત્રિહું કાલના, અનંતગણું તે કીધા અનંતવ વશિત કર્યા, તે પણ સુખ સમીધા ૧૫
અથ–સુર=દેવતા તે ભવનપતિ, જતિષી, વ્યંતર, વૈમાનિક, નવરૈવેયક, અનુત્તરવિમાન, સર્વાર્થસિદ્ધ, એ રીતે જે સર્વ દેવતાના સુખ તેના ગણુ સમૂહ તે વિહુંકાલના=
આગળ આદિરહિત અનંતે કાળ ગમે તે કાળમાં થઈ ગયેલા સર્વ ચાર નિકાયના અનંતા દેવતાના મુખ–
તથા વર્તમાનકાલે અસંખ્યાતા દેવતા વર્તે છે, તેના સુખ.
તથા અનાગતકાળ તે આવતે છેડા રહિત કાલ, તેમાં થનારા અનંતા દેવતાના સુખ,
એ રીતે ત્રણે કાળના દેવતાના સુખ લઈને ભેળા. પરીચે,
તેને વળી અનંત થવું કરીએ,