________________
પીવું નહિ, એવું નહિ, રહેવું નહિ, લેવું નહિ,
દેવું નહિ, હસવું નહિ, ખેલવું નહિ, રમવું નહિ,
ભમવું નહિ, બલવું નહિ, ચાલવું નહિ, નાડી નહિ, ન્યાય નહિ, રાત નહિ, દિવસ નહિ,
માયા નહિ, મમતા નહિ, રાગ નહિ, દ્વેષ નહિ, કલેશ નહિ, કજીયે નહિ, વાદ નહિ, વિવાદ નહિ,
ભણવું નહિ, ગણવું નહિ, અર્થ નહિ, વિચાર નહિ, વ્રત નહિ, પચ્ચકખાણ નહિ, - ગુરૂ નહિ, ચેલે, નહિ
આધિ નહિ, વ્યાધિ નહિ, એવા અજરામર સ્થાનકે અનંત પરમાનંદ સુખને