________________
ર
એટલે સવર અને નિર્જરા, એ એ તત્ત્વ સાથે મળી જીવને કથકી છેડાવ્યેા, અને જ્ઞાનાદિ અનંત ચુન્નુરૂપ લક્ષ્મી પ્રગટ કરી આપી. પછી જીવ અને સુવર, એ એ તત્ત્વ મિત્રરૂપ છે, માટે માક્ષપુરીમાં સાથે ગયા, અને સ'વરને નિરાતત્ત્વની સાથે પ્રીતિ હતી, તેા પણુ નિજાને મૂકી અને જીવતત્ત્વને લઈ મેાક્ષપુરીમાં ગયા, તેથી નિર્જરા તત્ત્વની સાથે સવરને પ્રીતિ છે.
૧૦૩ શિષ્યઃ——એ નવ તત્ત્વમાંથી સંવરને ઘરરૂપ કેટલા તત્ત્વ પામીચે ?
ગુરૂ—એ નવ તત્ત્વમાંથી સવને એક મેાક્ષ તત્ત્વ ઘરરૂપ જાણવું.
કારણકે માક્ષપુરીમાં સિદ્ધના જીવને યથાખ્યાત ચારિત્રરૂપ સવરતત્ત્વ સદાકાલ સાથે વર્તે છે, માટે એ નવતત્ત્વમાં સંવરને ઘરરૂપ એક માક્ષતત્ત્વ છે.
૧૦૪ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી કેટલા તત્ત્વને નિજ રા ખાળે છે ?
ગુરૂ:—નવતત્ત્વમાંથી આશ્રવરૂપ પાંચ તત્ત્વના દળીયા જીવને સત્તાયે લાગ્યા છે, તેહને નિરા માળીને ક્ષય કરે છે.
કારણ કે જે વારે સકામ નિજ રારૂપ ગુણ જીવને આવે, તેવારે શુભાશુભકમ રૂપ પાંચ તત્ત્વના ઢળીયા જીવને સત્તાએ અનંતા રહેલા છે, તેને નિજશવે માટે પાંચ તત્ત્વને મળે છે.