SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ - ૯૭ શિષ્ય––એ નવ તત્તવમાંથી આશ્રવને રોકવારૂપ કેટલા તવ પામીયે? ગુરૂ --નવ તત્વમાંથી આશ્રવને રેકવારૂપ એક સંવરતત્વ જાણવું. કેમકે શબ્દનયને મતે જે સમયે જીવ સત્તાગતના ચિંતનરૂપ સંવરમાં આવે, તે સમયે શુભાશુભ વિકારરૂપ આશ્રવના દળીયાને આવતા રોકે માટે. ૯૮ શિષ્ય --એ નવ તત્વમાંથી કેટલા તત્વને , આશ્રવ રોકી શકે? ગુરૂ --એ નવ તત્વમાંથી એક જીવતરવને આશ્રવ રેકી શકે, - કારણકે આશ્રવના દળીયા શત્રુરૂપ થઈને જીવને સત્તાએ લાગ્યા છે, તેણે કરી જીવ, મોક્ષનગરે જતાં રેકાણે છે, માટે એક જીવતવને આશ્રવ રેકે છે. ૯ શિષ્ય---એ નવ તત્તવમાંથી આશ્રવે કેટલા તત્વનું ઘર દીઠું નથી? ગુરૂ-એ નવ તત્વમાંથી આશ્રવે એક મેક્ષ તાનું ઘર દીઠું નથી, . કારણકે મોક્ષનગરે જતા જીવને શુભાશુભ વિકારરૂપ આશ્રવના દળીયા સાથે આવતા નથી, માટે નવ તત્ત્વમાં એક મોક્ષ તત્તવનું ઘર આશ્રવે દીઠું નથી. ૧૦૦ શિષ્ય --એ નવ તત્તવમાંથી સંવરને મિત્રરૂપે કેટલા તત્વ પામીયે?
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy