________________
ગુરૂ --એ નવ તત્તવમાંથી પાપે એક એક્ષતત્વનું ઘર દીઠું નથી,
કારણકે મોક્ષનગર જતા જીવને પાપના દબયા સાથે આવતા નથી, કેમકે શુભાશુભ પુણ્ય પાપના દળીયા સત્તાએ રહ્યા છે, તે ખપાવ્યા વિના કેઈ જીવ મોક્ષનગરે પહોંચી શકે નહિ.
૫ શિષ્ય --એ નવ તત્વમાંથી આશ્રવને મિત્રરૂપ કેટલા તત્વ પામીયે?
ગુરૂ ––એ નવ તત્ત્વમાંથી આશ્રવને મિત્રરૂપ પાંચ તત્વ પામીયે,
કારણકે પુણ્ય–પાપના દળીયાં અજીવ છે, તે આશ્રવરૂપ જાણવા. અને એ દળીયા મળી બંધાય છે, તે બંધ કહીયે.
એટલે પુણ્ય, પાપ, અજીવ, આશ્રવ અને બંધ એ પાંચ તત્ત્વ આશ્રવને મિત્રરૂપ જાણવા
૯૯ શિષ્યએ નવ તત્વમાંથી આશ્રવને શત્રુરૂપ કેટલા તત્વ પામીયે?
ગુરૂ ––એ નવ તત્તવમાંથી આશ્રવને શત્રુરૂપ એક નિર્જરા તત્ત્વ પામીએ.
કારણકે જે વારે સકામનિ જરા ગુણ જીવને આવે, તે વારે આશ્રવના દળીયા સત્તાએ અનંતા રહ્યા છે, તેને બાળીને ક્ષય કરે, માટે તે શત્રુરૂપ જાણવું