________________
રીતે પિતાના આત્માની સત્તા જેણે ઓળખી છે,
સાધ્ય એક તે એ કે-કર્મથકી રહિત નિરાવરણ કરવાના સાધન અનેક કરણરૂપ,
એ રીતે પિતાના આત્મસ્વરૂપને શાસ્ત્રીય મર્યાદાનુસાર સાધે, તેને શબ્દનયને મતે છઠું-સાતમે ગુણઠાણે વર્તતા ભાવલિંગ સાધુ કહીયે.
તેમાં આઠ તત્તવ પામીએ. તે આવી રીતે –
એક તે તેને જીવ પિતે જીવત છે અને સત્તાએ પુણ્ય-પાપના દળીયાં અજીવ રૂપ અનંતા લાગ્યા છે, તે આશ્રવ ભૂત જાણવા.
એટલે જીવ, અજીવ, પુણ્ય, પાપ અને આશ્રવ, એ પાંચ તત્વ થયા અને એ રળીયે જીવ બંધાણે છે તે છઠું બંધ તત્વ થયું
અને તવાતત્વ સ્વરૂપ સ્વ–પરની વહેંચણ કરી સ્વરૂપમાં રહે, એટલીવાર સંવર કહીયે. તે સાતમું સંવર તવ તથા સંવરમાં જીવ રહે ત્યાં સુધી સમયે સમયે અનંતી નિજા કરે, તે આઠમું નિર્જરા તત્વ જાણવું
એ રીતે ભાવલિંગ સાધુમાં આઠ તત્વ જાણવા
એ રીતે નવ તત્તવનું સ્વરૂપ શાસ્ત્રીય મર્યાદા મુજબ જાણે, તેને જ્ઞાની કહીયે, અને ગુરૂનિશ્રાએ પરિણતિની નિર્મળતાથી અંતરંગ સહે તેને સમકિતી કહીયે છે . इतिश्री बालबुदयवबौधार्थ नवतत्त्वमय-प्रश्नोत्तराणि સમાપ્તાનિ