________________
ગુરૂદ કોઈ જીવે . સંસાર થકી ઉદાસીભાવે રાજઋદ્ધિ, ધન, માલ છાંડી, કુટુંબ-પરિવારને મેહ મૂકી,
સંસારરૂપ ચારગતિ થકી ઉદાસી પરિણામે ચારિત્રરૂપ લિંગ અંગીકાર કર્યું છે,
તેહને નિવૃત્તિ ચારિત્ર કહીયે. કેમકે તે જીવ સંસાર થકી નિવર્યો છે. અને પ્રવૃત્તિ ચારિત્ર તે જે સાધુની ક્રિયા, પ્રતિક્રમણ, પડિલેહણ આદિ શુદ્ધ રીતે કરે છે તેને પ્રવૃત્તિ ચારિત્ર કહીયે,
પાંચ મહાવ્રત સૂધા પાલે છે,
આ ભવે તથા પરભવે ઇંદ્ર-નરેન્દ્રના સુખની વાંછા રહિત એક પિતાને આત્મા નિરાવરણ કરવાને વાસ્તે -
તથા પિતાને જન્મ-મરણના દુઃખ થકી મૂકાવવા નિમિત્તે એક પિતાના આત્માનું જ સાધન જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે કરે છે તે પ્રવૃત્તિ ચારિત્ર કહીયે,
અને જીવ, અજીવ, * નવતત્વ, પદ્રવ્ય, નય, નિક્ષેપા,
દ્રવ્ય, ભાવ, નિશ્ચય, વ્યવહાર,
ઉત્સર્ગ, અપવાદનું સ્વરૂપ જાણે, સ્વસત્તા-પરસત્તાની જેણે ગુરૂમુખે પ્રતીતિ કરી છે, શુદ્ધ નિશ્ચયન કરી શાસ્ત્રીય મર્યાદા અને નય સાપેક્ષ