________________
એ રીતે જેણે સ્વસત્તા-પરસત્તાની પ્રતીતિ કરી છે,
શુદ્ધ નિશ્ચયનચે કરી જેણે સિદ્ધ–સમાન પિતાના આત્માની પ્રતીતિ કરી છે,
સાધ્ય એક, સાધન અનેક, એ રીતે પિતાના આત્માને સાધતા છઠે–સાતમે ગુણઠાણે જે જીવ વર્તે છે,
તેને શરદનયને મતે ભાવચારિત્રી કહીયે. તેમાં આગળ કહ્યા તે રીતે આઠ તત્વ પામીએ.
અને સમભિરૂઢનયને મતે કેવલીને પણ ભાવ ચારિત્ર કહીએ. તેમાં આગળ કહ્યા તે રીતે નવ તત્વ પામી.
તથા એવભૂતનયને મતે સિદ્ધના જીવને પણ ભાવચારિત્ર કહીયે. તેમાં આગળ કહ્યા તે રીતે ત્રણ તત્વ પામીએ.
૬૯ શિષ્યા–એ નવ તત્વમાંથી દ્રવ્ય સાધુમાં કેટલા તત્વ પામી ?
ગુરૂા–સાધુનું દ્રવ્ય તે શ્રાવક પાંચમે ગુણઠાણે જાણ, એટલે શ્રાવકમાંથી સાધુપણું નિપજે છે, માટે દ્રવ્ય સાધુ તે પાંચમે ગુણઠાણે શ્રાવકને કહીયે. તેમાં આગળ મા તે રીતે આઠ તત્વ પામી.
૭૦ શિષ્ય ––એ નવ તત્તવમાંથી ભાવસાધુમાં કેટલા તવ પામીયે?
ગુર-ભાવસાધુમાં આઠ તત્વ પામીયે,
કારણ કે જે જીવે સમકિત સહિત શ્રાવકના બાર ગત છગ્ગયાં છે,
અને સંસારથકી ઉદાસી, વૈરાગ્યરૂપે પરિણામે વતે છે