________________
પાંચ સમિતિએ સમિતિ,
ત્રણ ગુપ્તિએ ગુસ, આઠ પ્રવચન માતાને પાલે છે, સત્તર ભેદે સંયમ આરાધે છે.
સૂઝત આહાર લે છે, માંડલીના પાંચ દોષ ટાળી આહાર લે છે, (કરે છે) સાંજ-સવાર પ્રતિક્રમણ, પડિલેહણાદિક ક્રિયા કરે છે,
- સંગ્રહ નયને મતે સર્વ જીવને પોતાની આત્મસત્તા બરાબર શાસ્ત્રીય મર્યાદાને ભાવે સરખી કરી જાણી તેની દયા પાલે છે, સંસાર ઉદાસી, વૈરાગી, ત્યાગી ભાવનાએ પરિણામ વર્તે છે અને જીવ, અજીવ,
- નવતત્વ, , વડુ દ્રવ્યના ગુણ પર્યાય, નિત્ય-અનિત્યાદિકનું જ્ઞાનીની નિશ્રાએ ગુરૂગમથી જાણપણું કર્યું છે, તથા નય નિક્ષેપા,
પ્રમાણે, દ્રવ્ય, ભાવ,
નિશ્ચય-વ્યવહાર, ઉત્સર્ગ–અપવાદનું
સ્વરૂપ જાણી, જીવસત્તાને ધ્યાવે છે, અને અજીવસત્તાને ત્યાગ કરે છે,