________________
સભ્ય ન પણ સંતાપરીને બંદીખાના રૂમ
શાર્દૂલવિક્રીડિત । ध्यानं दुःखनिधानमेव तपसां संतापमानं फलं,
स्वाध्यायोपि हि बंध एव कुधिया तेऽभिग्रहाः कुग्रहाः । अश्लाध्या खलु दानशीलतुलना तीर्थादियात्रा वृथा, सम्यक्त्वेन विहीनमन्यदपि यत्तत्सर्वमंतगडः ॥१॥
અર્થ-(જ્ઞાનીઓની આજ્ઞા સાપેક્ષકિયા જન્ય સં.) સમ્યક્ત્વ વિના ધ્યાન તે દુઃખને જ નિધાન એટલે ભંડાર છે, તથા તપ પણ સંતાપરૂપ માત્ર છે અર્થાત્ કણરૂપ છે. સઝાય ધ્યાન પણ નિશ્ચયન કરીને બંદીખાના રૂપ છે, માઠી બુદ્ધિએ (જ્ઞાની મર્યાદા વિરૂદ્ધ સં.) જે કંઈ અભિગ્રહ લેવા તે તે કુહ એટલે માઠા ગ્રહ બરાબર છે, તથા નિરો દાન, શીલ આદિ પરિણામની તુલના તે સવ અપ્રશંસનીય છે, વળી તીર્થ પ્રમુખની યાત્રા કરવી તે પણ વૃથા છે, (જ્ઞાનીઓની આજ્ઞા સાપેક્ષકિયા જન્ય) સમકિત કરીને હીન થકે જે એટલા કામ કરે, તે તે સર્વ શરીરમાં ગડગૂંબડ તુલ્ય છે, એટલે દુઃખરૂપ છે એથી કાંઈ ગરજ સરે નહિ, કદાપિ નવરૈવેયકે જાય, તે પણ ગરજ સરે નહિ. સમકિત વિના સિદ્વિપદ ન પામે એ પરમાર્થ જાણ.
૩૯ શિષ્ય–નવતત્વના ભેદાંતર તત્વ કેટલાં પામીએ?
ગુરૂ-નવ તત્વના ભેદાંતર તત્વ (૨૭૬) પામીએ. चउदस चउदस बाया-लीसा बासीय हुंति बायाला । । सत्तावण्णं बारस, चउ-णव भेया कमेणेसि ॥२॥