________________
.:
અ:-જીવ તત્વના ચૌદ (૧૪) ભેદ, અજીવના ચૌદ (૧૪), પુણ્યના ખેંતાલીસ (૪૨), પાપના ભ્યાસી (૮૨), આશ્રવના બેતાલીસ (૪૨), સ્વરના સત્તાવન(૫૭), નિજ઼રાના ખાર (૧૨), 'ધના ચાર (૪) અને મેાક્ષના નવ (૯) એવં સવ` મળી ૨૭૬ ભેદ છે.. તેને ભેદાંતર કહીયે. તેના વિસ્તારથી પરમાથ ગુરૂમુખથી જાણવા.
૪૦ શિષ્યઃ—નવતત્વમાં અરૂપી તત્વ અને રૂપી તત્વ કેટલાં પામીએ ?
ગુરૂ:-એક જીવતત્વ, ખીજું સવતત્વ, ત્રીજી નિજ રાતત્વ, ચેાથુ માક્ષતત્વ, એ ચાર અરૂપી જાણવા અને એક પુશ્યતત્વ, બીજી પાપત, ત્રીજી આશ્રવતત્વ, ચેાથું બંધતત્વ, એ ચાર રૂપી જાણવા અને એક અજીવતત્ત્વ મિશ્ર જાણ્યુ, ઉક્ત' ચ:
जीवो संवर णिज्जर, मुक्खो चत्तारि हुति अरुत्री । रुवे बंधासव पुण, पात्रा मिस्स हुंति अजीवा ॥ १ ॥
૪૧ શિષ્ય:-એ નવતત્વના મસા ને અંતેર ભેદ છે, તેમાં અરૂપીભેદ કેટલા પામીયે અને રૂપીભેદ કેટલા પામીયે ?
ગુરુઃ-ધર્માસ્તિકાયના સ્કંધ, દેશ, અને પ્રદેશ, આ ત્રણ ભેદ તથા ધર્માસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ, આ ત્રણ ભેદ તથા આકાશાસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ, ત્રણ ભેદ.. અને કાળના એક ભેદ, હું એ સવ મળી દસ ભેદ અજીવ તત્ત્વના : અરુપી જાવા,