________________
: - ૨૯ શિષ્યએ નવ તત્વ માંહેલા પુણ્યમાં કેટલા તત્વ પામી ?
ગુરૂા-કેઈ જીવ પુણ્ય બાંધે, તે વારે ચાર તત્ત્વ પામીયે, તે આવી રીતે :
જે પુણ્યના દળીયા પિતે અજીવ છે, તે આશ્રય રૂપ જાણવા, એટલે પુણ્ય, અજીવ અને આશ્રવ, એ ત્રણ તત્વ થયાં. તથા એ દળીયાં મળી બંધાય છે તે ચેાથું અંધતત્વ થયું. એ રીતે પુણ્યમાં ચાર તતવ પામીયે.
૩૦ શિષ્યા-એ નવ તત્વ માંહેલા પાપમાં કેટલાં તત્વ પામીયે?
ગુરૂ-કેઈ જીવ જે વારે પાપ બાંધે, તે વારે ચાર તત્વ પામીયે, તે આવી રીતે –
પાપના દળીયાં પિતે અજીવ રૂપ છે તે આશ્રવ રૂપ જાણવા એટલે પાપ, અજીવ અને આશ્રવ એ ત્રણ તત્વ થયાં, અને એ પાપના દળીયાં મળી બંધાય તે ચેાથું બંધતત્વ થયું. એ રીતે પાપમાં ચાર તર જાણવા.
૩૧ શિષ્ય –નવ તત્વ માંહેલા આશ્રવમાં કેટલાં તત્વ પામીયે ?
ગુરૂ-જે વારે જીવ, આશ્રવનું ગ્રહણ કરે, તે વારે પાંચ તત્વ પામીયે, તે આવી રીતે –
પુણ્ય અને પાપના દળીયાં અવરૂપ છે તે પણ