________________
૧૯ શિષ્ય –જીવ પુદ્ગલને ગ્રહણ કરે છે, તે કયા ન કરીને ગ્રહણ કરે છે? અને જીવ પુદ્ગલને ગ્રહણ નથી કરતે તે કયા નયે કરીને?
ગુરૂ-વ્યવહાર નયને મતે જીવ રાગ-દ્વેષરૂપ અશુભ પરિણામે કરી સમયે સમયે અનંતા કર્મ વગણના પુદ્ગલ રહે છે અને નિશ્ચયનયને મતે તે જીવ સ્વસત્તાને ધારણ કરે છે, પરંતુ જે નિશ્ચયનયને મતે જીવ કર્મ પુદ્ગલને ગ્રહણ કરતો હેત તે કેઈ કાલે સિદ્ધિ પામત નહિ, તે માટે નિશ્ચયનયને મતે જીવ પિતાની સત્તાને ગ્રહણ કરે છે અને વ્યવહારનયને મતે જીવ, કમપુદ્ગલને ગ્રહણ કરે છે.
એ રીતે જીવ તથા અજીવ, એ બે તત્વ ય એટલે જાણવા ગ્ય છે. તેને પરમાર્થ સંક્ષેપમાત્ર કહ્યો.
૨૦ શિષ્ય-એનવતત્વમાંથી ઉપાદેય એટલે આદરવા ચોગ્ય કેટલા તત્વ છે?
ગુરૂ-નવતવમાં ત્રણ તવ આદરવા છે, કેમકે જીવ પોતાના સ્વરૂપમાં રમે તે વારે સંવર કહીયે અને જે વારે જીવ સંસારમાં રહે તે વારે સમયે સમયે અનંતા કર્મની નિર્જરા કરે છે અને જે વારે નિજા થાય તે વારે જીવ મોક્ષપદ પામે, માટે સંવર, નિર્જરા અને મે એ ત્રણ તવ ઉપાદેય છે. - ૨૧ શિષ્યા–એ નવતમાંથી દ્રવ્યજીવમાં કેટલા તવ પામીયે?