________________
ઋષિમણ્ડલ સ્તત્રમ્
दुर्जना भृतवेतालाः पिशाचा मुद्गलानलाः । ते सर्वेऽप्युपशाम्यन्तु देवदेवप्रभातः ॥ ७४ ॥ 11: શ્રીવૃત્તિઈક્ષ્મી-ગોરી ચરી સરસ્વતી । जयाऽम्बा विजया क्लिन्ना - जिता नित्या मद्रवा ॥ ७५ ॥ कामाङ्गा कामवाणा च, सानन्दाऽऽनन्दमालिनी । माया मायाविनी रौद्री, कला काली कलिप्रिया ॥ ७६ ॥ एताः सर्वा महादेव्यो, वर्तन्ते या जगत्त्रये । मह्यं सर्वाः प्रयच्छन्तु, कान्ति लक्ष्मीं धृतिं मतिम् ॥७७॥ વૈક્રિય લબ્ધિરૂપ ઋદ્ધિને પામેલા, ક્ષેત્રરૂપી ઋધ્ધિને પામેલા અને અક્ષીણમહાનસલબ્ધિરૂપ ઋદ્ધિને પામેલા, એ સર્વને નમસ્કાર થાઓ ! નમસ્કાર થાઓ !
"
૧૯
દુર્જના, ભૂતા, વેતાળા, પિશાચા, મ્લેા, અને અગ્નિએ; એ સઘળા દેવાધિદેવના પ્રભાવથી ઉપશાન્ત થાઓ. અર્થાત્ મને ઉપસર્ગો (ઉપદ્રવા) ન કરો ! (૭૪)
પૂર્વ ૐ મંત્રાક્ષરેા સાથે શ્રીઋષિમડલય ત્રમાં તે તે નામથી આલેખ કરાએલી । દેવી, શ્રીદેવી, ધૃતિદેવી, લક્ષ્મીદેવી, ગૌરી, ચંડી, સરસ્વતી, જયાદેવી, અમ્માદેવી, વિજયાદેવી, કુલિન્નાદેવી, અજિતાદેવી, નિત્યાદેવી, મદદ્રવાદેવી, કામાગાદેવી, કામખાણાદેવી, આનંદાદેવી, આનંદમાલિનીદેવી, માયાદેવી, માયાવિનીદેવી, રૌદ્રીદેવી, કલાદેવી, કાલીદેવી અને કલિપ્રિયાદેવી, એ સ (ચાવીશ) મહાદેવીએ કે જે ત્રણ જગતમાં રહેલી છે તે સર્વ મને કાન્તિ, લક્ષ્મી, ધીરજ અને બુદ્ધિને આપો ! (૭૫-૭૬-૭૭)