________________
સ્વાધ્યા૦ ગ્રન્થસજોહ दिव्यो गोप्यः सुदुष्प्राप्यः, श्रीऋषिमण्डलस्तवः । भाषितस्तीर्थनाथेन, जगत्त्राणकृतेऽनघः ॥ ७८ ॥ रणे राजकुले वह्नौ, जले दुर्गे गजे हरौ । स्मशाने विपिने घोरे, स्मृतो रक्षति मानवम् ॥ ७९ ॥ राज्यभ्रष्टा निजं राज्यं, पदभ्रष्टा निजं पदम् । लक्ष्मीभ्रष्टा निजां लक्ष्मी, प्राप्नुवन्ति न संशयः ॥८॥ भार्यार्थी लभते भार्यो, पुत्रार्थी लभते सुतम् । विद्यार्थी लभते विद्या, नरः स्मरणमात्रतः ॥८१॥ હવે ઋષિમંડલ સ્તવનો મહિમા વર્ણવે છે કે–
દેવી મહિમાવાળું, રક્ષણ કરવા ગ્ય, અને (જેની પ્રાપ્તિ યોગ્યતા વાળાને જ થતી હોવાથી) દુષ્માપ્ય એવું આ ઋષિમંડલ સ્તવન ત્રણ જગતના રક્ષણ માટે શ્રી તીર્થકર દેવે કહેલું અત્યંત પવિત્ર (પાપરહિત) છે. (૭૮)
વળી ભયંકર યુદ્ધના પ્રસંગે, રાજદરબારમાં, અગ્નિના ઉપદ્રવમાં, જળના ઉપદ્રવમાં. કિલ્લેબંધીના પ્રસંગે, હાથીના ઉપદ્રવમાં, સિંહના ઉપદ્રવમાં, સ્મશાનમાં, અને ઘોર જંગલ (અટવી)માં પણ સ્મરણ કરવાથી તે મનુષ્યનું રક્ષણ કરે છે (૯)
એના સ્મરણથી રાજ્યથી ભ્રષ્ટ થએલા પિતાના રાજ્યને, સ્થાન (પદવી) ભ્રષ્ટ થએલા પુનઃ પિતાની પદવીને, લફર્મભ્રષ્ટ થએલા પિતાની લક્ષમીને નિશ્ચયથી પ્રાપ્ત કરે છે. તેમાં સંદેહ નથી. (૮૦)