SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૫ ધર્મરત્નપ્રકરણમ देहटिइनिबंधण-धणसयणाहारगेहमाईसु। निवसइ अरत्तदुट्ठो, संसारगएसु भावेसु ॥७२॥ उवसमसारवियारो, बाहिज्जइ नेय (व) रागदोसेहिं । मज्झत्थो हियकामी, असग्गहं सव्वहा चयइ ॥७३॥ भावेतो अणवरयं, खणभंगुरयं समत्थवत्थूणं । संबद्धो वि धणाइसु, वजइ पडिबंधसंबंधं ॥७४॥ संसारविरत्तमणो, भोगुवभोगा न तित्तिहेउ त्ति । नाउं पराणुरोहा, पवतई कामभोगेसु ॥७५॥ ૧૩–સાંસારિક પ્રવૃત્તિઓને અંગે-ધન-સ્વજન ભજન (સ્નાન-પાન વસ્ત્ર ધારણ) ઘર વિગેરે શરીરને ટકાવવા પુરતાં જ ઉપગી છે એમ સમજ સાંસારિક ભાવે (વ્યવહારે)માં રાગ-દ્વેષ કર્યા વિના ઉપેક્ષા (ઉદાસીન) ભાવે પ્રવૃત્તિ કરે-રહે. (૭૨) ૧૪-માધ્યને અંગે-ધર્મ વિગેરેમાં “ઉપશમ’ એ જ સાર છે-ઉપશમ માટે સઘળું અનુષ્ઠાન કરવાનું છે એમ વિચારતે મધ્યસ્થ અને આત્મ હિતને ઈચ્છતે ભાવ શ્રાવક રાગ-દ્વેષને વશ ન થાય અને એથી સર્વ રીતે દુરાગ્રહને ત્યાગ કરે. (૭૩) ૧૫-ધન-સ્વજનાદિને અંગે–સઘળા પદાર્થોની નશ્વરતાને હંમેશાં વિચારતે ભાવશ્રાવક ધન-સ્વજન–શરીર આદિનું બાહ્ય વૃત્તિથી રક્ષણ વિગેરે કરવા છતાં પણ તે તે પદાર્થોમાં મૂછરૂપ સંબન્ધને તજે. (૭૪)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy