SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ સ્વાધ્યા૦ ગ્રન્થસહ नत्थि परलोअमग्गे, पमाणमन्नं जिणागमं मोत्तुं । आगमपुरस्सरं चिय, करेइ तो सवकिच्चाई ॥६९॥ अनिगूहितो सतिं, आयाबाहाए जह बहुं कुणइ । आयरइ तहा सुमई, दाणाइचउन्विहं धम्मं ॥७०॥ हियमणवज्ज किरियं, चिंतामणिरयणदुल्लहं लहिउ। सम्मं समायरंतो, न हु लज्जइ मुद्रहसिओ वि ॥७१॥ ભાવશ્રાવક ધૈર્યપૂર્વક લેક સંજ્ઞા પ્રિવાહી ને ત્યાગ કરીને સારાસારને વિચાર કરી દરેક કાર્યો કરે. [૬૮] ૧૦-આગમને અંગ-પરલેકમાં સુખી થવાને ઉપાય બતાવનાર જિન આગમ સિવાય બીજું કઈ પ્રમાણ નથી જ એથી સર્વ કાર્યો આગમ [જિનવચન ને અનુસરીને તિમાં કહ્યા પ્રમાણે જ કરે. [૬૯] ૧૧-દાનાદિ પ્રવૃત્તિને અંગે-બુદ્ધિમાન એ ભાવશ્રાવક દાન–શીલતા અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મને શક્તિને છૂપાવ્યા વિના, પિતાને અને પરિવારને બાધા ન થાય તેમ, લાંબાકાળ સુધી કરી શકાય તેવી રીતે કરે. [૭૦] ૧૨-ધમમાં અલજજાને અંગે–આત્માને હિતકર એવી ચિન્તામણી રત્નથી પણ દુર્લભ ધર્મ ક્રિયાને વેગ પામીને તેનું સમ્યગ રીતે આરાધન [આસેવન કરતે ભાવશ્રાવક બીજા મુગ્ધ [અજ્ઞાન] લોકો હસે-તેની મશ્કરી કરે, તે પણ શરમાય નહિ છોડે નહિ. [૭૧].
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy