SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ રત્નપ્રકરણમ '' गिहवासं पास पित्र, मन्नंतो वसइ दुक्खओ तंमि । चारित्तमोहणिज्जं निज्जिणिउ उज्जमं कुणइ ||६६ || अथिक्कभावकलिओ, पभावणा वन्नवायमाईहिं । गुरुभत्तिजुओ धीमं, धरे सह दंसणं विमलं ॥ ६७॥ गडरिगपवाहेणं, गयाणुगइयं जणं वियाणंतो । परिहरs लोगसन्नं, सुसमिक्खियकारओ धीरो ॥६८॥ " ૩૩. ૬-આર્ભ્ભાને અંગે-સર્વ જીવામાં દયાળુ એવા ભાવશ્રાવક તીવ્ર આરમ્ભા (ઘાર પાપા) ના ત્યાગ કરે, નિર્વાહ ન થાય તે પણ દુ:ખાતા મને કરે, (મુનિએ વિગેરે) આરમ્ભના ત્યાગ કરનારાઓની પ્રશંસા કરે. (૬૫) -ઘરવાસને અ ગે-ભાવશ્રાવક ધરવાસને જેલ જેવા માની ન છૂટકે દુઃખાતા હૃદયે તેમાં રહે અને ચારિત્રમાં વિઘ્નભૂત કર્મીને (સ્નેહ આદિ અન્ધનાને) તાડવા ઉદ્યમ કરે. (૬૬) ૮-સમ્યક્ત્વને અંગે-દેવ-ગુરૂ-ધમ વિગેરે તત્ત્વા પ્રત્યે આસ્તિયથી [સત્યતાના વિશ્વાસથી] શે।ભતા [આસ્તિક શાસનની પ્રશંસાદિ કરવારૂપ પ્રભાવના કરતા, સુગુરૂની તનમન-ધનથી ભક્તિ કરતા અને બુદ્ધિમાન ભાવશ્રાવક નિર્મળ [નિરતિચાર] સમકિતને આરાધે [રક્ષા કરે] છે. [૬૭] લાક (ગાડરીઆ) પ્રવાહને અંગે-જગતમાં પ્રાય: મોટા ભાગના મનુષ્યા ગાડરિયા પ્રવાહની જેમ વગર વિચારે ગતાનુગતિક પ્રવૃત્તિ કરનાર છે” એમ સમજતા
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy