SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ર સ્વાધ્યા૦ ગ્રન્થસોહ सयलाणत्थनिमित्तं, आयासकिलेसकारणमसारं । नाऊण धणं धीरो, न हु लुभइ तंमि तणुयं पि ॥६२॥ दुहरूवं दुक्खफलं, दुहाणुबन्धि विडंबणारूवं । संसारमसारं जा-णिऊण न रइं तहिं कुणइ ॥६३॥ खणमेत्तसुहे विसए, विसोवमाणे सयावि मन्नतो। तेसु न करेइ गिद्धिं, भवभीरू मुणियतत्तत्थो ॥६४॥ वज्जइ तिव्वारंभ, कुणइ अकामो अनिव्वहंतो उ। थुणइ निरारंभजणं, दयालुओ सव्वजीवेसु ॥६५॥ . વડે રેકે. (અર્થાત્ તેના વિષયમાં ઘસડાઈ ન જતાં ઈન્દ્રિઓને વશ કરી તેના દ્વારા ત્યાગ-વૈરાગ્યની પ્રવૃત્તિ કરે. (૬૧) ૩–ધનને અંગે-ધનને નામે અર્થ છતાં સઘળા અનથેનું નિમિત્ત, શારીરિક પરિશ્રમ અને મનના સંતાપનું કારણ, પરિણામે નશ્વર-અસાર સમજીને ધીર એ ભાવશ્રાવક તેમાં થોડો પણ લોભ ન કરે. (૬૨) ૪-સંસારને અંગે સંસારને સ્વરૂપે દુઃખરૂપ, ફળમાં દુખ દેનારે, દુઃખની પરંપરા ઉભી કરનારે, જીવને કેવળ વિડમ્બનારૂપ, અને નાશવંત-અસાર જાણીને તેમાં પ્રીતિ ન કરે. (૬૩) પ–વિષયોને અંગે–ભવભીરૂ અને તત્ત્વાર્થને જાણ ભાવશ્રાવક હંમેશાં પાંચે ઈન્દ્રિઓના શબ્દાદિ વિષને ક્ષણમાત્ર સુખ દેનારા અને પરિણામે મારનારા, ઝેર તુલ્ય સમજીને તેમાં મૂછ–આસક્તિ ન કરે. (૪)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy