________________
ધર્મરનપ્રકરણમ
૩૩૧
दाणाइ जहासत्ती, पवत्तणं विहिररत्तदुढे य । मज्झत्थमसंबद्धे. परत्थकामोवभोगी य ॥५८॥ वेसा इव गिहवासं, पालइ सत्तरसपयनिबद्धं तु । भावगय भावसावग-लक्षणमेयं समासेण ॥५९॥ इत्थीमणत्थभवणं, चलचित्तं नरयवत्तिणीभूयं, । जाणतो हियकामी, वसवत्ती होइ न हु तीसे ॥६०॥ इंदियचवलतुरंगे, दोग्गइमग्गाणुधाविरे निच्च । भावियभवस्सख्बो, रंभइ सन्नाणरस्सीहिं ॥६१॥
૧૧–દાનાદિમાં યથાશક્તિ પ્રવૃત્તિ, ૧૨-ધર્મમાં લજ્જાને અભાવ, ૧૩–સાંસારિક કાર્યોમાં રાગ-દ્વેષ ન કરવો, ૧૪માધ્યચ્ચ, ૧૫-ધન સ્વજનાદિમાં પ્રતિબન્ધનો (સંબન્ધને) અભાવ, ૧૬-પરાર્થે વિષયસેવન (૫૮)
અને ૧ગૃહસ્થાવાસમાં વેશ્યાવૃત્તિએ નિર્વાહ, એ સત્તર પ્રકારથી સંબન્ધવાળું ભાવને ઉદ્દેશીને ટુંકમાં ભાવશ્રાવકનું લક્ષણ કહ્યું છે. (૫૯).
હવે તે દરેકનું સ્વરૂપ વિભાગવાર કહે છે
૧-સ્ત્રીને અંગે–ભાવશ્રાવક સ્ત્રીને અનર્થોનું ઘર, ચંચળ ચિત્તવાળી, અને નરકની શેરી તુલ્ય, જાણતે આત્મહિતને આથી તેને વશવર્તી ન થાય. (૬૦)
–ઇન્દ્રિઓને અંગે-ઈન્દ્રિઓને હંમેશાં દુર્ગતિને માગે દેડતા ચપળ ઘોડાઓ રૂપ સમજી સંસારનું સ્વરૂપ જેણે જાણ્યું છે એ ભાવશ્રાવક તેને સમ્યગ જ્ઞાનરૂપ લગામ