________________
૩૩૦
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
एसो पवयणकुसलो, छन्भेओ मुणिवरेहि निद्दिट्ठो । किरियागयाई छ च्चिय, लिंगाई भावसड्ढस्स ॥ ५५ ॥ भावगयाई सतरस, मुणिणो एयस्स बिंति लिंगाई । जाणियजिणमयसारा, पुव्वायरिया जओ आहु ॥ ५६ ॥ इत्थिदियत्थसंसार - विसय आरंभ गेहदंसणओ | गडरिगाइपवाहे, पुरस्सरं आगमपवित्ती ||५७ ||
પ ંમેશાં સવધ કાર્યક્રમાં વિધિનું અહુમાન (પક્ષપાત) કરે (અર્થાત્ આત્મ શુદ્ધિ રાગદ્વેષ-કષાય–વિષયની પ્રવૃત્તિને ઘટાડવાનું લક્ષ્ય રાખે) અને દ-દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ-પુરૂષને આશ્રીને તે તે કાળ–ક્ષેત્ર વિગેરેને અનુસરતા ગીતાર્થીએ આચરેલા વ્યવહાર સમજે (તેને દૂષિત કરે નહિ). (૫૪)
•
એ પ્રમાણે પ્રવચનકુશલ શ્રાવક છ પ્રકારે શ્રીજિનેશ્વરએ કહેલા છે. ભાવશ્રાવકનાં તે ક્રિયાને આશ્રીને ઉપર કહ્યાં તે છ જ લક્ષણેા (લિંગને) જાણવાં. (૫૫)
હવે ભાવશ્રાવકનાં ભાવને આશ્રીત ૧૭ લિંગા કહે છેજ્ઞાનીઓએ આ ભાવશ્રાવકનાં ભાવને ઉદ્દેશીને સત્તર લક્ષણા કહ્યાં છે—શ્રીજિનઆગમના રહસ્યના જાણ પૂર્વાચાર્યાં કહે છે કે– (૫૬)
૧–સ્રી, રઇન્દ્રિયા, ૩-અસંપત્તિ, ૪-સંસાર, ૫–વિષય, ૬-આરંભ, ૭-ઘર, ૮–દર્શન (સમ્યક્ત્વ), ૯-ગાડરિઆ પ્રવાહ, ૧૦-આગમને અનુસારે વર્તન, (૫૭)