________________
૧૮૫
કુલકસંગ્રહુ
कासीई सूरदेवो, धन्ना भज्जा य गोउला छच्च । कणयद्वारसकोडी, गहीयवओ सावओ जाओ ||५॥ आलंभियानयरीए, नामेणं चुल्लसयगओ सडूढो । बहुला नामेण पिया, रिद्धी से कामदेवसमा ||६ ॥ कंपिल्लपट्टणम, सडूढो नामेण कुंडकोलियओ । पुस्सा पुण जस्स पिया, विवो सिरिकामदेवसमो ॥७॥ सद्दालपुत्तनामो, पोलासम्मि कुलालजाईओ । भज्जा य अग्गिमित्ता, कंचनकोडीण से तिनि ॥८॥ चवीस कणय कोडी, गोउल अटूठेव रायगिहनय रे । सयगो भज्जा तरेस, रेवई अड सेस कोडीओ ||९||
કાશીમાં સુરદેવ નામે ગૃહસ્થ હતા. તેને ધન્યા નામે સ્ત્રી હતી, છ ગાકુળા તથા અઢાર ક્રોડ સેાનૈયા હતા. તે વ્રત ગ્રહણ કરીને પ્રભુ મહાવીરના શ્રાવક થયા. (૫)
આલમ્બિકા નગરીમાં ચુલશતક નામે શ્રીમહાવીરને શ્રાવક થયા. તેને બહુલા નામની સ્રી અને કામદેવ શ્રાવકના જેટલી રિદ્ધિ હતી. (૬)
ઝમ્પિલ્યપુરમાં કડકાલિક નામે શ્રીમહાવીરને શ્રાવક હતા તેને પુષ્પા નામે સ્ત્રી અને શ્રીકામદેવ શ્રાવકના સમાન વૈભવ હતા. (૭)
પેલાસપુરમાં સદૃાલપુત્ર નામના કુંભાર જાતિને શ્રીમહાવીરના શ્રાવક થયા. તેને અગ્નિમિત્ર નામે સ્ત્રી અને ત્રણ ક્રોડ સેાનામહારા હતી. (૮)