________________
સ્વાધ્યા૦ ગ્રન્થસન્થ્રાહ
सावत्थीनयरीए, नंदणिपिय नाम सड्ढओ जाओ । अस्सिणिनामा भज्जा, आणंदसमो य रिद्धीए ॥ १० ॥ सावत्थवत्थव्वो, लंगतपिय सावगो य जो पवरो । फग्गुणिनामकलत्तो, जाओ आनंदसमविहवो ॥ ११ ॥ इकारस पडिमधरा, सवि सिरिवीरपयकमलभत्ता । सच्चे वि सम्मदिट्ठी, बारसवयधारया सच्वे ||१२||
૨૮૬
',
રાજગૃહી નગરીમાં ચાવીસ ક્રોડ સેાનૈયા અને આઠ ગેાકુળવાળા શતક નામે શ્રીમહાવીરનેા શ્રાવક હતા તેને રેવતી આદિ તેર સ્ત્રીએ હતી, તેમાં રેવતી આઠ ક્રોડ અને બાકીની એક એક ક્રોડ સેાનામહારા લાવી હતી. (૯)
શ્રાવસ્તી નગરીમાં નન્દિનીપ્રિય નામે શ્રીમહાવીરને શ્રાવક થયા, તેને અશ્વિની નામે સ્ત્રી હતી અને તે ઋદ્ધિમાં આનન્દ શ્રાવકની સમાન હતા. (૧૦)
શ્રાવસ્તી નગરીમાં વસતા લાન્તકપ્રિય નામે શ્રેષ્ઠ શ્રીમહાવીરના શ્રાવક થયા, તેને ફલ્ગુની નામે સ્ત્રી હતી, તે વૈભવમાં આનન્દ શ્રાવક સરખા હતા. (૧૧)
એ સર્વ શ્રાવકે અગીયાર પ્રતિમાને ધારણ કરનારા શ્રીમહાવીરસ્વામીના ચરણકમળને સેવનારા, સમ્યગ્દષ્ટિ અને ખાર ત્રતાને ધારણ કરવાવાળા હતા. (૧૨)
નોંધ—‘ઉવાસગદસાએ' સૂત્રમાં ભગવાનના દૃશમા શ્રાવકનું નામ ‘સાલિહીપિયા' કહ્યું છે.