________________
૨૮૪
સ્વાધ્યા૦ ગ્રન્થસન્યાહુ
॥ अथ दशश्रावककुलकम् ॥ वाणियगामपुरम्मि, आणंदो जो गिहवई आसी । सिवनंदा से भज्जा, दस सहस्स गोउला चउरो ॥१॥ निहिविवहारकलंतर-ठाणेसु कणयकोडिबारसगं । सो सिरिवीरजिणेसर-पयमूले सावओ जाओ ॥२॥ चंपाई कामदेवो, भद्दाभज्जो सुसावओ जाओ। छग्गोउल अट्ठारस, कंचणकोडीण जो सामी ॥३॥ कासीए चुलणिपिया, सामा भन्जा य गोउला अट्ठ। चउवीस कणयकोडी, सड्ढाण सिरोमणी जाओ ॥४॥
વાણિજ્યગ્રામ નામના નગરમાં આનન્દ નામે જે ગૃહસ્થ હતું, તેને શિવાનન્દા નામે સ્ત્રી હતી અને દશ દશ હજાર ગાયનાં ચાર ગોકુળ હતાં. (૧)
તેની પાસે ભંડારમાં, વ્યાપારમાં અને વ્યાજમાં ચાર ચાર કોડ એમ કુલ બાર ક્રોડ સેનિયા હતા, તે (આનન્ટ) શ્રી મહાવીર જિનેશ્વરને ચરણસેવી શ્રાવક થ. (૨)
ચમ્પા નગરીમાં ભદ્રા નામની સ્ત્રીને પતિ કામદેવ પ્રભુ મહાવીરને સુશ્રાવક થયે, તે ઉપર કહ્યાં તેવાં છ ગોકુલ અને અઢાર ક્રોડ સોનૈયાને સ્વામી હતે. (૩)
- કાશીમાં શ્રાવકોમાં શિરોમણિ ચુલની પિતા નામે પ્રભુ મહાવીરને શ્રાવક થયે. તેને શ્યામાં સ્ત્રી હતી, આઠ ગોકુળે, તેમજ ગ્રેવીસ કોડ સેનૈયા હતા. (૪)