________________
કુલકસંગ્રહ
૨૮૩
पासनाहस्स उवसग्गो, गाढो तित्थंकरस्स वि । कमठाओ कहं हुँतो, न हुंतं जइ कम्मयं ॥२०॥ अणुत्तरा सुरा साया-सुक्खसोहग्गलीलया। कहं पावंति चवणं, न हुंतं जइ कम्मयं ॥२१॥
જે કર્મ ન હેત તે નાવમાં બેઠેલા શ્રીમાન વક્રમાનસ્વામીને સુદંષ્ટ્ર યક્ષથી ભયંકર ઉપસર્ગ કેમ થાત? (૧૯)
તીર્થકર એવા પણ શ્રી પાર્શ્વનાથ ભગવાનને કમઠથી આકરા ઉપસર્ગો થયા, તે જે કમ ન હોય તે કેમ બને? (૨૦)
અનુત્તર વિમાનવાસી દેવો કે જેઓ શાતાવેદનીય સુખ અને સૌભાગ્યની સામગ્રીથી યુક્ત હોય છે, તે પણ ત્યાંથી ચવીને મૃત્યુલોકમાં (ગર્ભની ગટરમાં) આવે છે તે જે કર્મ ન હોય તે કેમ બને? (૨૧)