________________
લસંગ્રહ
૨૫૧
इक्को विअ ऊसासो, न य रहिओ होइ पुण्णपावेहिं । जइ पुणेणं सहिओ, एगो वि अ ता इमो लाहो ॥१२॥ लक्ख दुग सहस पणचत्त, चउसया अट्ठ चेव पलियाई । વિષ્ણુળા ૨૩માળા, મુાવયો મૂસાને ?
एगुणवीसं लक्खा, तेसट्ठी सहस्स दुसयसतसट्ठी । पलिया देवाउ, बंध नवकार उस्सग्गे ॥ १४ ॥
તેમાંથી એક પણ શ્વાસેાચ્છવાસ પુણ્ય કે' પાપથી રહિત હાય નહિ, જો તેમાંના એક શ્વાસેાચ્છવાસ પણ પુણ્ય સહિત જાય તે તેને આગલી ગાથામાં કહેશે તેટલા લાભ થાય છે. (૧૨)
એ લાખ, પિસ્તાલીસ હજાર, ચારસાને આઠ પત્યેાપમ ઉપર એક પત્યેાપમના નવ ભાગ કરીએ તેવા કંઇક ન્યૂન ચાર ભાગ, એટલું (૨૪૫૪૦૮૪ કઈક ન્યૂન) દેવગતિનુ આયુષ્ય એક શ્વાસેાચ્છવાસ માત્ર ધર્મ (સમતા) કરવાથી બંધાય છે. (૧૩)
(એક નવકારના કાર્યાત્મમાં આઠ શ્વાસેાચ્છવાસ થાય માટે) ઓગણીસ લાખ, ત્રેસઠ હજાર, ખસાને સડસડ પલ્યોપમનુ... દેવગતિનુ આયુષ્ય એક નવકારમન્ત્ર (આઠ શ્વાસેાચ્છવાસ)ના કાયાત્સગ કરનારા જીવ ખાંધે. (૧૪)