________________
૧૫ર
સ્વાધ્યા૦ ગ્રન્થસહ
लक्खिगसट्ठी पणतीस, सहस दुसय दसपलिय देवाउ । बंधइ अहियं जीवो, पणवीसू सासउस्सग्गे ॥१५॥ एवं पावपराणं, हवेइ निरयाउअस्स बंधो वि । इअनाउंसिरिजिणकित्ति-अम्मि धम्मम्मि उज्जमह ॥१६॥
એકસઠ લાખ, પાંત્રીસ હજાર, બસને દસ ૫૫મથી કંઈક અધિક દેવગતિનું આયુષ્ય પચ્ચીસ શ્વાસચ્છવાસ (એક લોગસ્સ)ને કાઉસગ્ન કરનાર જીવ બાંધે. (૧૫)
હે ભવ્ય છે ! એ પ્રમાણે પાપ કરનારને ઉપર જણાવ્યું તેટલા તેટલા પલ્યોપમને નરકના આયુષ્યને બન્ધ પણ હોય છે, એમ જાણીને શ્રી જિનેશ્વરે કહેલા ધર્મને વિશે ઉદ્યમ કરે, અહીં કર્તાએ પોતાનું (“શ્રીજિનકીર્તિ). એવું નામ સૂચવ્યું છે. (૧૬)