________________
૨૫૦
-
સ્વાધ્યા૦ શ્રેન્થસહ
वाससये घडिआणं, लक्खा इगवीस सहस तह सही। एगा वि अ धम्मजुआ, जाइ ता लाहो इमो होइ ॥८॥ छायालकोडी गुणतीस, लक्ख बासट्ठी सहस्स सयनवगं । तेसहि किंचूणा, सुराउ बंधेइ इगघडिए ॥९॥ सट्ठी अहोरत्तेणं, घडीआओ जस्स जंति पुरिसस्स । नियमेण विरहिआओ, सो दिअहओ निष्फलो तस्स ॥१०॥ चत्तारि अ कोडिसया, कोडीओ सत्तलक्ख अडयाला । चालीसं च सहस्सा, वाससए हुंति ऊसासा ॥११॥
એક સે વર્ષમાં ઘડીએ એકવીસ લાખ અને સાઠ હજાર થાય, તેમાંથી એક ઘડી પણ જે ધર્મયુક્ત જાય, તે આગલી ગાથામાં કહેશે તેટલો લાભ થાય છે. (૮)
છેતાલીસ ક્રોડ, ઓગણત્રીસ લાખ, બાસઠ હજાર નવસે અને ત્રેસઠ પલ્યોપમમાં કિશ્ચિત્ જૂન એટલું દેવગતિનું આયુષ્ય એક ઘડીની સમતાથી બંધાય. (૯)
એક દિવસ રાત્રીની મળી સાઠે ય ઘડી જે પુરુષની (જીવની) વ્રત–નિયમથી રહિત જાય તે જીવને તે રાત્રિદિવસ સંપૂર્ણ નિષ્ફળ ગયો જાણ. (૧૦)
એક ઘડીમાં એક હજાર આઠસો સાડી છયાશી ધાસેચ્છવાસ થાય તે પ્રમાણે એક વર્ષમાં ચારસો સાત ક્રોડ, અડતાલીસ લાખ, ચાલીસ હજાર (૪૦૭૪૮૪૦૦૦૦) શ્વાસોચ્છવાસ થાય છે. (૧૧)