________________
૨૪૦
સ્વાધ્યાય ગ્રન્થસન્તાહ सुस्सूसंती पाए, गुरुणीणं गरिहिऊण नियदोसे । उप्पन्नदिव्वनाणा, मिगावई जयउ सुहभावा ॥५॥ भयवं इलाइपुत्तो, गुरुए वंसम्मि जो समारूढो । द टूण मुणिवरिंदे, सुहभावो केवली जाओ ॥६॥ कविलो अ बंभणमुणी, असोगवणिआइ मज्झयारम्मि। लाहा लोह त्ति पयं, झायंतो जाइ जाइसरो ॥७॥ खवगनिमंतणपुव्वं, वासिअभत्तेण सुद्धभावेण । भुंजतो वरनाणं, संपत्तो कूरगड्डूओ ॥८॥
નિજ દેષ (અપરાધ)ની નિન્દા-ગહ કરીને ગુરૂણીના ચરણની સેવા (ક્ષમાપના) કરતાં શુભ ભાવથી જે કેવળજ્ઞાની થયાં તે મૃગાવતી સાધ્વી જયવન્તી વર્તે. (૫)
મેટા-ઉંચા વાંસ ઉપર નાચવા માટે ચઢેલા ભગવંત શ્રી ઈલાચીપુત્રને કઈ મહા મુનિરાજના દર્શનથી શુભ ભાવ પ્રગટ થતાં જ કેવળજ્ઞાન પ્રગટયું (એ સભાવને જ પ્રભાવ સમજ.) (૬)
કપિલનામને બ્રાહ્મણ મુનિ અશેક વાટિકામાં “લાહા લોહે પવઢઈલાભ થાય તેમ લોભ વધે એ પદની વિચારણા–ધ્યાન કરતે એ શુભભાવથી જાતિસ્મરણ જ્ઞાન પામે. (૭)
વાસિત એટલે નવકારશીના ટાઈમે મળેલા નિર્દોષ આહારનું ઉપવાસી સાધુઓને પારણા માટે નિમન્ત્રણ કરવા પૂર્વક ભજન કરતા કૂરગમુનિ શુદ્ધભાવથી કેવળજ્ઞાન પામ્યા. (૮)