________________
કુલકસ ગ્રહ
૧૩૯
॥ અથા માવામ્ ॥
कमठासुरेण रइयम्मि, भीसणे पलयतुल्लजलबोले । भावणकेवललच्छिं, विवाहिओ जयउ पासजिणो ॥ १ ॥ निच्चुणो तंबोलो, पासेण विणा न होइ जह रागो । तह दाणसीलतव भावणाउ अहलाउ भाव विणा ॥२॥ मणिमंतओसहीणं, जंतयतंताण देवयाणं पि । भावेण विणा सिद्धी, न ह कस्सवि दीसए लोए ||३|| सुहभावणावसेणं, पसन्नचंदो मुहुत्तमित्तेण । વવિઝા મળંત્રિ, સંપત્તો મરું નાળું શા
કમઠ નામના અસુરે રચેલા ભયંકર પ્રલયકાળના જેવા જળના ઉપદ્રવ વખતે પણ શુભ ભાવને ધારણ કરવાથી જેઓ કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીને વર્યાં તે શ્રીપાદ્ય પ્રભુ જયવન્તા વતા. (૧)
જેમ ચૂના (કાથા) વગરનું તાંષુલ (નાગરવેલનું પાન) અને પાસ દીધા વગરનું વસ્ત્ર રંગાતું નથી, તેમ ભાવ વિના દાન, શીલ, તપ અને ભાવનાઓ પણ અફળ જાય છે. (૨)
મણિ, મન્ત્ર, ઔષધિ, જન્ત્રાન્તન્ત્રાની અને દેવતાની પણ સાધના જગતમાં કોઈને પણ ભાવ વિના સિદ્ધ થતી નથી. (ભાવ યાગે જ તે તે વસ્તુઓની સિદ્ધિ થાય છે.) (૩)
શુભ ભાવનાને ચેગે પ્રસન્નચન્દ્ર (રાષિ) માત્ર એક જ મુહૂતમાં કમની ગ્રન્થિગાંઠને ભેદી નાખીને કેવલજ્ઞાન પામ્યા. (૪)