________________
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
भद्दं कलावईए, भीसणरण्णम्मि रायचत्ताए । जं सा सीलगुणेणं, छिन्नंगपुणन्नवा जाया ||९|| सीलवईए सीलं, सक्कड़ सक्को वि वष्णिउ नेव । रायनिउत्ता सचिवा, चउरो वि पवंचिआ जीए ॥१०॥ सिरिवद्धमाणपहुणा, सुधम्मलाभुत्ति जी पट्टविओ । सा जयउ जए सुलसा, सारयससिविमलसीलगुणा ॥ ११ ॥ हरिहरबंभ पुरंदर - मय भंजणपंचबाणबलदप्पो | लीलाइ जेण दलिओ, स थूलभद्दो दिसउ भद्दं ॥ १२ ॥
૨૩૦
ભયંકર અટવીમાં (પેાતાના પતિ) રાજાએ તજી દીધેલી કલાવતી સતીનું કલ્યાણ થાઓ, કે જેના શીલગુણના પ્રભાવથી છેદાયેલાં પણ અંગા (હાથ) ફ્રી નવાં થઇ ગયાં. (૯)
સતી શીલવતીના શીલને શક્ર-ઇન્દ્ર પણ યથા રૂપે વર્ણવવાને શક્તિમાન નથી કે જેણીએ રાજાએ મેાકલેલા ચારે પ્રધાનાને છેતરી સ્વશીલનું રક્ષણ કર્યુ હતું. (૧૦)
શ્રીવ માન પ્રભુએ (પણ) જેણીને ઉત્તમ ધર્મલાભ પાઠવ્યેા, તે શરદ ઋતુના ચન્દ્ર સમાન નિ`ળ શીલગુણવાળી સુલસા સતી જગતમાં જયવી વર્તે. (૧૧)
વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા, અને ઇન્દ્રના પણ મદને ગાળી નાખનારા કામદેવની શક્તિના ગવ પણ જેણે લીલા માત્રમાં શૂરી નાખ્યો, તે શ્રીસ્થૂલભદ્ર (મુનિરાજ સનું) કલ્યાણ કરા. (૧૨)