________________
કુલકસંગ્રહ
૨૩૧ मणहरतारुण्णभरे, पत्थिज्जंतो वि तरुणिनियरेणं । सुरगिरिनिचलचित्तो, सो वयरमहारिसी जयउ ॥१३॥ थुणिउं (मुणिउं) तस्स न सक्का, सड्ढस्स सुदंसणस्स
गुणनिवहं । जो विसमसंकडेसु वि, पडिओ (सूइचडिओ) वि अखंड
ત્રિધળો સ્કો સુર-દુનંદ-વિછળ-મળોરમાં બંનVI fમાવેશ. जिणसासणसुपसिद्धा, महासईओ सुहं दितु ॥१५॥ अच्चकारीअ चरिश्र, सुणिऊणं को न धुणइ किर सीसं । जा अखंडिअसीला, भिल्लवईकयत्थिआ वि ददं ॥१६॥
મનોહર (ભર) યૌવન વયમાં અનેક યુવતિ સ્ત્રીઓના સમૂહથી (વિષય માટે) પ્રાર્થના કરાતા છતાં પણ જે મેરૂ ગિરિની જેમ નિશ્ચલચિત્તવાળા (દઢ) રહ્યા, (મનથી પણ ભેગની ઈચ્છા ન કરી,) તે શ્રીવાજ મહામુનિ જયવન્તા વર્તે. (૧૩)
તે સુદર્શન શ્રાવકના ગુણગણને ગાવા (કઈ રીતે) શક્ય નથી, કે જેણે ભારે સંકટમાં આવી પડ્યા (શૂળીએ ચઢયા) છતાં શીલરૂપ ધનને અખપ્ત રાખ્યું. (૧૪) - સુન્દરી, સુનન્દા, ચેલણું, મનોરમા, અંજના અને મૃગાવતી વિગેરે જિનશાસનમાં પ્રસિદ્ધ થયેલી મહાસતીએ સુખશાન્તિ આપો! (સર્વનું કલ્યાણ કરો.) (૧૫)