SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ ॥ अथ शीलमहिमागभितं शीलकुलकम् ॥ सोहग्गमहानिहिणो, पाए पणमामि नेमिजिणवइणो । बालेण भुयबलेणं, जणदणो जेण निज्जिणिओ ॥१॥ सीलं उत्तमवित्तं, सीलं जीवाण मंगलं परमं । सीलं दोहग्गहरं, सीलं सुक्खाण कुलभवणं ॥२॥ सील धम्मनिहाणं, सीलं पावाण खंडणं भणियं । सीलं जंतूण जए, अकित्तिमं मंडणं परमं ॥३॥ नरयदुवारनिरंभण-कवाडसंपुडसहोअरच्छायं । सुरलोअधवलमंदिर-आरुहणे पवरनिस्सेणिं ॥४॥ જેમણે બાલ્ય વયમાં પોતાના ભુજાબળ વડે કૃoણજીને જીતી લીધા હતા, તે સૌભાગ્યના સમુદ્ર એવા શ્રી નેમિનાથ પ્રભુનાં ચરણ કમળને હું પ્રણમું છું. (૧) શીલ (સદાચરણ) એ પ્રાણીઓનું ઉત્તમ ધન છે, શીલ એ જીને પરમમંગલ રૂપ છે, શીલ એ દુઃખ દારિઘને હરનારું છે અને શીલ એ સકળ સુખનું ધામ છે. (૨) શીલ ધર્મનું નિધાન છે, શીલ પાપનાશક છે અને જગતમાં પ્રાણીઓને સ્વાભાવિક શ્રેષ્ઠ શણગાર પણ શીલ છે. (એમ જિનેશ્વરેએ ભાખ્યું છે.) (૩) શીલ એ નરકનાં દ્વાર બંધ કરવાને બે કમાડની જેડી સમાન છે અને દેવલોકનાં ઉજ્વળ વિમાને ઉપર આરૂઢ થવાને ઉત્તમ નિસરણ સમાન છે. (૪)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy