________________
કુલકસંગ્રહ
૨૧૭
सिरिसेयंसकुमारो, निस्सेयससामिओ कह न होई । फासुअदाणपवाहो, पयासिओ जेण भरहम्मि ॥१७॥ कह सा न पसंसिज्जइ, चंदणबाला जिणिंददाणेणं । छम्मासिअतवतविओ, निव्वविओ जीए वीरजिणो ॥१८॥ पढमाइं पारणाइं, अकरिंसु कति तह करिस्संति । अरिहंता भगवंता, जस्स घरे तेसि धुवसिद्धी ॥१९॥ जिणभवणबिंबपुत्थय-संघसरूवेसु सत्तखित्तेसु । ववि धणं पि जायइ, सिवफलयमहो अणंतगुणं ॥२०॥
જેણે પ્રાસુક (નિર્દોષ) પદાર્થોના દાનધમને પ્રવાહ આ (અવસર્પિણીમાં) ભરત ક્ષેત્રમાં ચલાવે, તે શ્રી શ્રેયાંસકુમાર મેક્ષને સ્વામી કેમ ન થાય? (તેને મેક્ષ કેમ ન મળે) (૧૭)
છ માસી તપવાળા ઘોર તપસ્વી શ્રીવીરપ્રભુને જેણે અડદના બાકુળાનું દાન કરીને સંધ્યા તે ચન્દનબાળા પ્રશંસાને કેમ ન પામે ? (૧૮)
અરિહંત ભગવતેએ જેમના ઘરે પ્રથમ (તપનાં) પારણું કર્યા, કરે છે, અને કરશે તે આત્માઓની સિદ્ધિ (મોક્ષ) અવશ્ય થાય છે. (૧૯)
આશ્ચર્ય છે કે જિનભુવન (જિનમન્દિર) જિનધિઓ (પ્રતિમા), આગમ, પુસ્તક અને સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂ૫ ચતુર્વિધ સંઘ, એ સાતે ક્ષેત્રોમાં વાવેલું ધન અનન્તગુણા એવા ક્ષફળને આપે છે. માટે ધનની મમતા તજી તેને સવ્યય કરી ધનવંત લોકોએ તેને હા લે.) (૨)